Tuesday, May 3, 2016

{ Best } Gujarati Whatsapp Status, Shayari



Gujarati Whatsapp Status:- Hello Friends Today I am Sharing With you a Gujarati Whatsapp Status. Everybody is using Whatsapp and Everyone has Their Unique Whatsapp Status. But Many People Love sad Whatsapp Status in Hindi and Whatsapp Status in the Gujarati Language. You know that in Gujarati State the most Gujarati Language is used. All type of Gujarati Status is given below. This Status are the famous popular status for Gujarati people. So you can the best given below Gujarati status from given below.




Gujarati Whatsapp Status:-



Darek manas @ Hava ma udi rahyo che,,, to Jamin par Aatali badhi bhid kem Chhe..!! -


##જવાની એ ઝરા માં જઈ @ ને જીંદગી ને સગો કીધો છે;__પ્યાસાને મનમોહિત કરી ને બેવફા એ દગો કીધો છે...!!! -




Badhi jo kalao ma jivan ni kala best Che__ Sari rite jivi jane te j sacho kalakar...!!


પ્રેમ એટલે કોસો દુર રહીને પણ,
એક પણ શબ્દ સાંભળ્યા વિના,
ચેહરાના હાવભાવ જોયા વિના,
સામેની વ્યક્તિના હૃદયની દરેક તરંગને જાણવું.


अक्कल आवी हती सलाह आपवा प्रेमे लात मारीने भगाड़ी दीधी


તું તો ‘વ્હાલી’ સંબંધમાં પણ ‘માપપટ્ટી’ રાખે છે,
બાકી મારે તો ‘શૂન્ય’થી પણ ‘ઓછા’ અંતરે આવવું છે.




तारु अंधारु दे मने, हु ते दिवो आपु,
मारामाँ आश्था तू स्थाप, ने हु तारामाँ श्रद्धा स्थापु.


જિંદગીમાં પ્રેમ એટલે જાણે ખીચડીમાં ઘી, ભળી જાય પછી દેખાય નહી, પણ સ્વાદ જરૂર આવે.


બંને ભાગીદાર છે આ અપરાધના,
મેં જ્યારે નજર મિલાવી તમે સ્માઇલ તમે પણ આપી હતી.


કીપ કાલ્મ and say એની મા ને !!


જિંદગી માં કંઈ ના કરી શક્યા નો “રંજ” છે,
છેલ્લી ચાલે ખબર પડી કે જિંદગી “શતરંજ” છે.




બંને ભાગીદાર છે આ અપરાધના, મેં જ્યારે નજર મિલાવી તમે સ્માઇલ તમે પણ આપી હતી.


અનુભવાયું કે આખું શહેર મારાથી જલવા લાગ્યું છે, સાથે એ પણ જાણવા મળ્યું કે હવે આપણું નામ પણ ચાલવા લાગ્યું છે.


દુનિયાથી વફાદારીની આશા ન રાખો, જ્યારે દુઆ કબૂલ નથી થતી તો લોકો ભગવાનને પણ બદલી દે છે.





એક પ્રેમીએ પ્રેમિકાને કહ્યું કે તે તેના માટે નરકમાં પણ જઇ શકે છે. પછી બંનેએ લગ્ન કરી લીધા, હવે પ્રેમી નરકમાં છે.


કેટલાક લોકો પાણીને ગાળી ને પીવે છે
પણ
લોહી તો સીધું જ પીતા હોય છે.


ડરી ને આકાશ તરફ એ રીતે જુવે છે લોકો,
કે જાણે ભગવાન જમીન પર છે જ નઈ.


ઈશ્વર ની ઈચ્છા વિના પાંદડું પણ હલતું નથી,
અને આપણે આખા ઝાડ હલાવાના પ્રયત્નો છોડતા નથી.




મને મુશળધાર જ ગમે છે ભલે ને એ પછી
વરસાદ હોય કે પ્રેમ હોય કે વેદના.
સપના સાચા કરવા માટે ખરા સમયે જાગી જવું જરૂરી છે


સાંભળ્યું છે દુઆ કરવાથી બધું મળી જાય છે
એક દિવસ તને માંગી ને જોઇશ.


તારી બધી ફરિયાદોનો હિસાબ તૈયાર રાખ્યો હતો મેં
દોસ્ત તે ગળે મળીને બધું ગણિત બગડી નાખ્યું.


પાનખર માં વસંત થવું મને ગમે છે,
યાદો ની વર્ષા માં ભીંજાવું મને ગમે છે,
આંખ તો ભીની રેહવાની જીવન માં,
પણ બીજા ને હસાવતા રેહવું મને ગમે છે.


रमत रमाडता माणस गमी जाय ने, गमता मानस ज रमाडी जाय.





नफरत नु पोतनु तो कोई ज अस्तित्व नथी, ऐ फ़क्त प्रेम नी गैरहाजरी नु परिणाम छे.


मने पारखवो होय तो गाठ अंधकार माँ पारखजे, दिवस ना अजवाणा माँ तो कांच न टुकड़ा पण चमके.


तमे तमारा थी खोवाई जाओ त्यारे तमने शोधवामा तमारी मदद करे ऐ मित्र.

Gujarati Shayari for Whatsapp Status



શતરંજ નો એક નિયમ ઉત્તમ છે,
ચાલ ગમે તેવી ચાલો, પણ પોતાના પ્યાદા ને ન મારી શકો.


બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે
એ જ મોટી સફળતા.


तलवार की कीमत होती है उसकी धार से,
और इंसान की कीमत होती है उसकी जबान से.





હળવાશથી કહેશો તો કોઈની
જોડે કડવાશ નહિ થાય.


પડે છે સાદ તું મને રોજ ખ્વાબ માં, તારો અવાજ સાંભળું છું હું કિતાબ માં, તારી મેહંદીનો રંગ મારી ગઝલને સજાવશે, એકાદ પત્ર તું લખે જવાબ માં.


બુદ્ધિ ને પણ વહેમ થયો છે, હા જાણું છું એ કેમ થયો છે, કહું ! કોઈને કેહ્શો નહિ કે, પેહલી જ નઝરે પ્રેમ થયો


દરિયો જેમ સુનો છે મોજા વગર, પ્રેમમાં મઝા ના આવે સજા વગર, દવાની કોઈ કીંમત નથી ઈલાજ વગર, એટલે જ આજ સુધી કોઈ જીવ્યું નથી એક-બીજા વગર.




કોઈના વાતો ના અમે દીવાના બની ગયા, કોઈના પ્રેમ ના આંસુથી અમે ભીંજાઈ ગયા, એમને કદર ક્યાં છે અમારી, અમે તો બસ એમની યાદો સાથે રમતા રહી ગયા.


So there above given are the best Gujarati Status for Whatsapp.you can use there Gujarati Whatsapp Status on your Whatsapp headline. These status are written in English as well Gujarati Language. I hope your friends will like these above-given statuses.

Share:

1 comment:

  1. Awesome blog. I enjoyed reading your articles. This is truly a great read for me. trending stories

    ReplyDelete

Sample Text

Copyright © Whatsaap Status, Whatsaap Status In Hindi, Romantic Whatsapp Status, Cool Whatsaap Status | Powered by Blogger Design by ronangelo | Blogger Theme by NewBloggerThemes.com